કૂબેર યંત્ર ઘરમાં રાખવાથી ધનવૃદ્ધિ થાય છે અને સમૃદ્ધિમાં વધારો થાય છે
કૂબેર દેવેતાઓના ધનના દેવ છે, જેમનું કાર્ય છે ધન અને ખજાનાનું સંરક્ષણ કરવું
આ યંત્રમાં ધાર્મિક અને તાંત્રિક શક્તિ હોય છે, જે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે.
શુક્રવાર કે ધનતેરસના દિવસે યંત્ર સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે.
ઘરના ઉત્તર દિશામાં કૂબેર યંત્ર મૂકવું – જે કૂબેરદેવની દિશા છે.
યંત્ર મૂકો તે પહેલાં ઘરની અને યંત્રની ગંગાજળથી શુદ્ધિ કરવી.
કૂબેર યંત્ર મૂકતી વખતે “ૐ યક્ષાય કૂબેરાય વૈશ્વરણાય ધનધાન્યાધિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મમ દેહી દેહી સ્વાહા” મંત્રનો જાપ કરો.
જ્યાં કૂબેર યંત્ર હોય ત્યાં કલહ ઓછો થાય છે અને પૈસાની આવક વધે છે.
કેવળ ઘરમાં નહીં, ઓફિસ, દુકાન કે શોરૂમમાં પણ કૂબેર યંત્ર લાભકારી છે.
શ્રદ્ધા અને શાંતિથી કૂબેર યંત્રની આરાધના કરો – ધનની કમી નહીં રહે.
Recommended Stories
dharama
ભગવાન શિવનું પ્રિય ફળ આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ
dharama
રક્ષાબંધનના દિવસે ના કરવી આ ભૂલ ...
dharama
નાગપંચમીના દિવશે અર્પણ કરાતા ભોગની યાદી
dharama
શ્રાવણ માસમાં ઘરે વાવો આ 4 શુભ છોડ..