વહેલા જાગીને સ્નાન કરવાથી ઘરમાં પવિત્રતા અને લક્ષ્મી આવે છે.
દરરોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો અને પૂજા કરવી.
સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરવાથી સમૃદ્ધિ વધે છે.
જે ઘરમાં સાફ-સફાઈ હોય છે, ત્યાં માતા લક્ષ્મી કાયમ વાસ કરે છે.
રોજ સવારે પહેલી રોટલી ગાયને ખવડાવવાથી પુણ્ય અને ધન મળે છે.
જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે, ત્યાં દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે.
દરરોજ શ્રી સૂક્તમ અથવા લક્ષ્મી ચાલીસાના પાઠ કરવાથી લાભ થાય છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો