કવર હટાવો: ફોન ગરમ થાય ત્યારે તરત જ તેનું બેક કવર કાઢી નાખો.
ચાર્જિંગ રોકો: તાપમાન વધુ લાગે તો ચાર્જરને ફોનથી અલગ કરી દો.
સીધો તડકો ટાળો: ફોનને સીધા સૂર્યપ્રકાશ કે ગરમ જગ્યાએ ક્યારેય ન રાખો.
વપરાશ બંધ કરો: ચાર્જિંગ દરમિયાન ગેમ રમવી કે ભારે એપ વાપરવી નહીં.
ઓરિજિનલ ચાર્જર: હંમેશા કંપનીનું અસલ ચાર્જર અને કેબલ જ વાપરો.
બ્લૂટૂથ-વાઇફાઇ: બ્લૂટૂથ, લોકેશન અને વાઇફાઇ જેવી સુવિધાઓ બંધ રાખો.
પંખા નીચે રાખો: ફોનને ઠંડો કરવા પંખાની હવા નીચે કે ઠંડી જગ્યાએ મૂકો.
બેકગ્રાઉન્ડ એપ્સ: ફોનમાં ચાલતી બધી વધારાની એપ્સને બંધ કરી દેવી જોઈએ.

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો

utility

કેમિકલ્સ નહીં, દૂધ અપનાવો… સ્કિન આપમેળે ચમકે