એકાએક ઉભા થવું: બેઠા કે સૂતા હોવ ત્યારે અચાનક ઉભા થવાનું ટાળો.
ગરમ પાણીથી સ્નાન: ગરમ પાણીથી લાંબો સમય નહાવાનું ટાળો, BP ઘટી શકે છે.
ભારે ભોજન: એકસાથે ભારે ભોજન લેવાને બદલે થોડા અંતરે હળવો ખોરાક લો.
પાણીની કમી: શરીરમાં પાણીની ઘટ ન થવા દો, પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
આલ્કોહોલ: દારૂનું સેવન ટાળો, તે શરીરને ડીહાઇડ્રેટ કરી શકે છે.
લાંબો સમય ઉભા રહેવું: એક જ જગ્યાએ લાંબો સમય સ્થિર ઉભા રહેવું જોઈએ નહીં
કાર્બોહાઇડ્રેટ: બટાકા અને ચોખા જેવા કાર્બોહાઇડ્રેટ વાળા ખોરાક ઓછા લો
તણાવ: માનસિક તણાવ અને ચિંતા મુક્ત રહેવાનો પ્રયત્ન કરો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ