સારું પાચન જોઈએ તો આ ખાદ્ય વસ્તુઓ ડાયેટમાં જરૂર ઉમેરો.
દહીં – ગટ હેલ્થ સુધારે અને પાચનને હળવું બનાવે.
પપૈયા – એન્ઝાઇમ્સ પાચન ઝડપથી અને સરળ કરે.
વરીયાળી – ગેસ, ફૂલાવો અને એસિડિટીમાંથી રાહત આપે.
ગરમ પાણી – ટોક્સિન દૂર કરે અને પાચન ક્રિયા સુધારે.
નાળિયેરનું પાણી – પેટને ઠંડક આપે અને હાઈડ્રેશન કરે.
આદુ – પાચન વધારવાની કુદરતી દવા.
લીંબુ પાણી – મેટાબોલિઝમ અને પાચન બંને માટે ફાયદાકારક.
કેળું – પેટને શાંત રાખે અને પાચનને સપોર્ટ કરે.
સ્વસ્થ પાચન = સ્વસ્થ શરીર. રોજ થોડું ધ્યાન રાખો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ