પાણી પૂરતું પીવો ડ્રાય લિપ્સનું મુખ્ય કારણ ડિ્હાઇડ્રેશન – દિવસભર પાણી પીવો.
મૃદુ લિપ સ્ક્રબ ખાંડ અને મધથી નરમ સ્ક્રબ કરો – ડેડ સ્કિન દૂર થાય.
લિપ બામ લગાવો વીટામિન E, કોકોના બટર અથવા શિયા બટર વાળો બામ પસંદ કરો.
નાળિયેર તેલ સૂકા હોઠને નરમ અને હાઈડ્રેટ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય
એલોવેરા જેલ કટ, ચીરા અને સૂકામણમાં એલોઇવેરા ઝડપથી રાહત કરે.
ઘી લગાવો રાત્રે સૂતા પહેલા થોડું ઘી લગાવો – લિપ્સ કોમળ રહે
સન પ્રોટેક્શન SPF વાળો લિપ બામ વાપરો – સૂર્યના નુકસાનથી બચાવે.
ફળ અને પોષણ વિટામિન A, C અને E ધરાવતું ખોરાક હોઠોને અંદરથી હેલ્ધી રાખે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ