/>
ઘણા લોકોને લાગે છે કે કીવીમાં શુગર વધારે છે, પણ હકીકત અલગ છે.
કીવીમાં શુગર ધીમે ધીમે શરીરમાં જાય છે, જેથી બ્લડ શુગર ઝડપથી નથી વધતું.
કીવીમાં રહેલી ફાઈબર બ્લડ શુગરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
કીવી વિટામિન Cનું ઉત્તમ સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
કીવી પચવામાં સરળ છે અને પેટને તંદુરસ્ત રાખે છે.
કીવીમાં રહેલી એન્ટીઑક્સિડન્ટ્સ હૃદય માટે લાભદાયક છે.
કીવીમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ — વજન કન્ટ્રોલ માટે યોગ્ય.
દિવસે 1 કીવી પૂરતું છે — વધારે ખાશો તો શુગર લેવલ વધી શકે.
દરેક પેશન્ટનો શુગર લેવલ જુદો હોય છે, ખાવા પહેલા ડૉક્ટરથી સલાહ લો.
હા, ડાયાબિટીસ પેશન્ટ મર્યાદિત માત્રામાં કીવી ખાઈ શકે — હેલ્ધી અને સ્વાદિષ્ટ!

Recommended Stories

health-lifestyle

નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા

health-lifestyle

શું માચા પીવાથી ખરેખર મળે છે ચમકતી ત્વચા? જાણો સંપૂર્ણ સત્ય

health-lifestyle

રાત્રે ગુલાબજળ લગાવો અને ચહેરો બનાવો ગ્લોઈંગ

health-lifestyle

સ્વાદ પણ, હેલ્થ પણ મૂંગદાળ ચીલા બેસ્ટ કોમ્બો!