સવારે યોગ્ય ખોરાક પસંદ કરો, જેથી તમારી પાસે આખો દિવસ ઉર્જા રહે
ભીંજવેલા બદામ શરીરને શક્તિ આપે અને ધ્યાન વધારશે
કેળું ઝડપથી energy આપતું કુદરતી ફળ
ઓટ્સ અથવા પોહા લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે
દૂધ અથવા દહીં પ્રોટીનથી ભરપૂર, હાડકાં માટે સારું
ફળો (સફરજન, પપૈયું) વિટામિન્સથી શરીરને ફ્રેશ રાખે
ચણા અને ગોળ તુરંત શક્તિ આપે, થાક ઘટાડે
હોલ વીટ બ્રેડ ધીમે-ધીમે energy રિલીઝ કરે
હર્બલ ચા અથવા ગરમ પાણી પાચન સુધારે, શરીર જાગૃત કરે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ