UIDAIએ માતા-પિતાને યાદ અપાવ્યું કે 7 વર્ષની ઉંમર પહેલાં
બાળકનું મંડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU) કરાવવું ફરજિયાત છે.
5થી 7 વર્ષની ઉંમર વચ્ચે MBU મફત કરાવવામાં આવે છે.
MBU થવાથી આધાર કાર્ડ સક્રિય રહે છે અને
બાળકને શાળા પ્રવેશ, પરીક્ષા, સ્કોલરશિપ, DBT વગેરે લાભ મળે છે.
5 વર્ષની નીચે ઉમરના બાળકો માટે આધાર નોંધણી વખતે
માત્ર નામ, ફોટો, સરનામું, લિંક અને દસ્તાવેજ લેવાય છે.
આ ઉંમરે ફિંગરપ્રિન્ટ અને આંખનો સ્કેન (iris) લેવામાં આવતો નથી.
5 પછી ફિંગરપ્રિન્ટ, આંખનો સ્કેન અને નવી ફોટો ફરજિયાત છે.
જો 7 વર્ષની ઉંમર પછી પણ અપડેટ ન થાય,
તો બાળકનું આધાર નિષ્ક્રિય (deactivate) થઈ શકે છે.
Recommended Stories
utility
ઘાઘરા સાથે ટ્રેંડી પર્સનો પરફેક્ટ કોમ્બો
utility
સ્ટાઈલિશ, ટ્રેંડી અને પર્ફેક્ટ નવરાત્રી કવર
utility
જાણો ફાધર્સ ડે ની ઉજવણી કયાર થી કરવા માં આવે છે ..
utility
ઘરમાં AC હોય તો ના કરતા આ ભૂલો,નહીં તો આગ લાગી શકે અથવા જીવ જઈ શકે છે