ત્વચા પર કાળા ડાઘ જો ગરદન કે બગલમાં કાળા રંગના નિશાન દેખાય તો તેને ગંદકી ન સમજો. આ એકેંથોસિસ નિગ્રિકેન્સ હોય શકે છે.
મૂડ સ્વિંગ નાની નાની વાત પર ગુસ્સો કરવો, ચિડિયાપણું, મૂડમાં ફેરફાર, માનસિક તણાવના કારણે જ નહીં બ્લડ સુગર લેવલ સ્પાઈકના કારણે પણ થઈ શકે છે.
ગળ્યું ખાવાની ઈચ્છા જો કોઈ વ્યક્તિને વારંવાર ગળી વસ્તુ ખાવાની તલબ લાગે છે તો તે સંકેત છે કે શરીરની ઈંસુલિન પર પ્રતિક્રિયા બરાબર નથી
ફંગલ ઈંફેકશન અંડરઆર્મ્સ, આંગળીઓ વચ્ચે અથવા શરીરની મોઈશ્ચરવાળી જગ્યાઓએ વારંવાર ખંજવાળ આવવી
ધુંધળુ દેખાવું જો આંખની દ્રષ્ટિ વારંવાર ધુંધળી થઈ જતી હોય અને પછી ઠીક થઈ જાય તો તે પણ બ્લડ સુગર ફ્લક્યુએશનની અસર હોય શકે છે.
અચાનક વજન ઘટવું ડાયટ કે એક્સરસાઈઝ કર્યા વિના ઝડપથી વજન ઘટવું પણ ડાયાબિટીસનું લક્ષણ હોય શકે છે
મોં સુકાઈ જવું જો તમે પુરતા પ્રમાણમાં પાણી પીવો છો છતાં મોં સુકાયેલું રહે છે અને વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય છે
સતત થાક જો ઊંઘ પુરી કર્યા પછી પણ થાક રહેતો હોય તો તે ડાયાબિટીસનું લક્ષણ હોય શકે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ