હવે કોઈને અકસ્માત નડે તો તેની સારવાર મફતમાં થશે.
કેશલેસ ટ્રીટમેન્ટ 2025 યોજના હેઠળ આ અમલમાં આવશે.
અકસ્માતગ્રસ્તને રૂ. 1.5 લાખ સુધીની મફત સારવાર મળશે.
દર્દીને કોઇ દસ્તાવેજ કે પુરાવાની જરૂર નઈ પડે.
દર્દી અથવા પરિવારજનોને એક રૂપિયો પણ ભરવો નહિ પડે.
ભારતમાં અકસ્માતથી થતા મૃત્યુ વધતા સરકારને પગલું લેવાયું.
આ યોજના સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવી છે.
દર્દીને 24 કલાકમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી.
અકસ્માતની જાણ પોલીસને તાત્કાલિક કરવી ફરજિયાત છે.
સારવાર પછી સરકાર દવાખાને ઓનલાઇન પેમેન્ટ કરશે.
સરકારી તથા ખાનગી દવાખાનોની યાદી ટૂંક સમયમાં આવશે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ