ચહેરા પર બરફ લગાવવાથી ત્વચા તરત જ તાજગી અનુભવે છે.
બરફ બ્લડ સર્ક્યુલેશન વધારતું હોવાથી સ્કિન ગ્લો કરે છે
પોરસ ટાઇટ કરવામાં મદદરૂપ – ઓપન પોર્સ બંધ થઈ ત્વચા સ્મૂથ બને છે
પિમ્પલ અને એક્નેના ઈન્ફ્લેમેશન ઘટાડવામાં સહાય કરે છે.
બરફથી ફેશિયલ કરવાથી સ્કિનનો ઓઈલ બેલેન્સ જાળવાય છે
મોર્નિંગમાં આઇસ લગાવવાથી આંખોની ફૂલાશ (પફિનેસ) ઘટે છે.
મેકઅપ પહેલાં આઇસ લગાવવાથી મેકઅપ વધુ ટકાઉ બને છે.
સ્કિન પર બરફ રબ કરવાથી બ્લેકહેડ્સ ઘટાડવામાં મદદ કરે છે.
તે ત્વચાને રિફ્રેશ, હાઈડ્રેટ અને નેચરલ ગ્લો આપે છે.
દિવસમાં એકવાર 2-3 મિનિટ આઇસ ફેશિયલ કરવાથી સ્કિન હેલ્ધી રહે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ