ચીની કંપની Geely વધુ એક હાઇબ્રિડ સેડાન કાર લોન્ચ કરવા જઈ રહી છે, આ કારની રેન્જ વિશે વાત કરીએ તો તે 2100 કિમી હોવાનો કંપની દાવો કરી રહી છે.
માહિતી અનુસાર, કંપની 19 જૂને આ મધ્યમ કદની પ્લગ-ઇન હાઇબ્રિડ કારને સત્તાવાર રીતે લોન્ચ કરશે. આ ગેલેક્સી લાઇનઅપની નવી કાર હશે.
આ સેડાન કારમાં, કંપનીએ Leishen EM-i સુપર ઇલેક્ટ્રિક હાઇબ્રિડ સિસ્ટમનો ઉપયોગ કર્યો છેઆ સેડાન કાર આ વર્ષના અંત સુધીમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.
Galaxy A7 EM-i માં 1.5-લિટર ક્ષમતાનું હાઇબ્રિડ એન્જિન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કારમાં 175 kW P3 ઇલેક્ટ્રિક મોટર પણ છે.
ગીલીનો દાવો છે કે EM-i હાઇબ્રિડ સિસ્ટમથી સજ્જ આ કાર માત્ર 7.1 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.
માઇલેજની વાત કરીએ તો, આ કાર 100 કિમીનું અંતર કાપવા માટે 2.65 લિટર ઇંધણ વપરાશ કરશે. એટલે કે, આ કાર 237 રૂપિયામાં 100 કિમી સુધી મુસાફરી કરી શકશે.
Recommended Stories
tech-gadgets
ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત
tech-gadgets
Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ
tech-gadgets
Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!
tech-gadgets
Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ