પાલક ધોઈ, ઉકાળીને તરત ઠંડા પાણીમાં નાખો.
મિક્સરમાં પાલક અને મરચાંની સ્મૂધ પ્યુરી બનાવો.
કડાઈમાં તેલ ગરમ કરી જીરું, લવિંગ અને તજ નાખો.
આદુ-લસણની પેસ્ટ અને ઝીણી ડુંગળી સાંતળો.
હળદર, ધાણાજીરું, અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.
ટમેટાંની પ્યુરી અને મીઠું નાખી, તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો.
તૈયાર કરેલી પાલક પ્યુરી ઉમેરી, પાંચ મિનિટ ઉકાળો.
હવે તેમાં પનીરના ટુકડા નાખી બે મિનિટ માટે ગરમ કરો.
ક્રીમ અથવા મલાઈથી ગાર્નિશ કરી તરત સર્વ કરો.
ગરમા-ગરમ પાલક પનીર ની મજા રોટી કે નાન સાથે લો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ