અડદની દાળને 4 થી 5 કલાક પલાળીને બરાબર પીસી લો.
દાળ પીસતી વખતે ખૂબ જ ઓછું પાણી વાપરવું જરૂરી છે.
ખીરાને 5 મિનિટ એકસરખું હલાવવાથી વડા નરમ અને પોચા બનશે.
આદુ, મરચાં અને કઢી પત્તા ઉમેરવાથી સ્વાદ વધશે.
હથેળી પર પાણી લગાવી વડાની વચ્ચે કાણું પાડી આકાર આપો.
મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડાને તળો.

Recommended Stories

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ

health-lifestyle

ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ