જો તમારું વજન સતત વધી રહ્યું છે તો કેટલીક ટિપ્સ અપનાવી તમે વેટ લોસ કરી શકો છો
તે માટે તમારે રેટ ડિનર કર્યા બાદ આ આદતો માં સુધારો કરવો જોઈએ જેનાથી વજન ઘટાડવા માં તમને મદદ મડી શકે છે
તો આવો તમને જણાવી કે રાત્રે કઈ આદતો અપનાવી તમને વજન ઘટાડી શકો છો
ડિનર કર્યા બાદ થોડો સમય વોક કરો જો તમને 10-15 વોક કરો છો તપ તેનાથી તમારું પાચનતંત્ર સારું રહે છે
ભોજન કર્યા બાદ તુરંત પાણી ન પીવો ભોજન કરતાં પેહલા 1-2 ગ્લાસ પાણી પીવો તેનાથી તમારું મેટાબોલિઝમ ઠીક રહે છે
રાત્રે ભોજન કર્યા બાદ ઊંડા શ્વાસ લો તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે કારણકે સ્ટ્રેસ થવા પર નોરપએફરીન ,કોરટીસોલ જેવા હોર્મોન રિલિઝ થાય છે ,જે વજન વધારી શકે છે
રાત્રે બને એટલા મોબાઈલ થી દૂર રહો તેનાથી તમે લાંબો સમય સુધી એક જગ્યા એ બેઠા રહો છો અને વજન વધી શકે છે
ડિનર બાદ શરીર ને રિલેક્સ કરવા માટે હળવું સ્ટ્રેચિંગ કરો જેનાથી વજન ઘટાડવા માં મદદ કરે છે
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ