નિયમિતપણે વાળની કેર (Hair Care) ન કરવામાં આવે તો તે મૂળમાંથી નબળા પડવા લાગે છે અને તૂટવા લાગે છે.
વાળમાં તેલ ન લગાવવું, સ્કેલ્પની સફાઈ ન થવાથી ખોડો થવો એ બધું હેર ફોલનું કારણ બને છે.
નિષ્ણાતના જણાવ્યાનુસાર, વાળ નિયમિત ન ધોવાથી સ્કેલ્પ પર સીબમ (નેચરલ ઓઇલ), ધૂળ, ગંદકી, ડેડ સ્કિન સેલ્સ અને પ્રદૂષણ જામી જાય છે.
ઓઇલી સ્કેલ્પવાળા લોકોને દર બીજા-ત્રીજા દિવસે વાળ ધોવા જોઈએ.
ડ્રાય સ્કેલ્પવાળા લોકો સપ્તાહમાં 1-2 વાર ધોવું પૂરતું છે.
માઇલ્ડ શેમ્પૂ વાપરો, જેમાં હાર્શ કેમિકલ્સ ન હોય.
વારંવાર હાર્શ શેમ્પૂ વાપરવાથી પણ વાળ ડ્રાય અને નબળા થઈ શકે છે.
નિયમિતપણે તેલ લગાવો અને વાળ ધોતા પહેલાં સ્કેલ્પનું મસાજ કરો.
દિવસો સુધી વાળ ન ધોવાથી વાળ મજબૂત નહીં પરંતુ નબળા પડે છે અને અનેક સમસ્યાઓ થઈ શકે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ