1952માં ટાટા ગ્રૂપે દેશી કોસ્મેટિક બ્રાન્ડ બનાવવાનો વિચાર કર્યો
Credit: Internet
તે સમયની મહિલાઓ વિદેશી મેકઅપ ખરીદી શકતી નહોતી
ટાટા ઓઇલ મિલ્સ અને યુનિવર સાથે મળીને બ્રાન્ડ શરૂ કર્યું
બ્રાન્ડ માટે એવું નામ જોઈતું હતું જે ભારતીય લાગે અને વિશિષ્ટ હોય
ફ્રેન્ચ ઓપેરા "Lakmé"માંથી નામ માટે પ્રેરણા મળી
Lakmé એ લક્ષ્મી દેવીને સમર્પિત નામ છે – ફ્રેન્ચ ઉચ્ચારમાં
લક્ષ્મી દેવીએ સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે
જેથી Lakmé નામ સૌંદર્ય અને ભારતીય ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે
Lakmé બન્યું ભારતીય મહિલા માટે વિશ્વસનીય સૌંદર્ય બ્રાન્ડ
આજે Lakmé ભારતની સૌથી જાણીતી કોસ્મેટિક બ્રાન્ડ્સમાંની એક છે
આજના સમયમાં Lakmé હિન્દુસ્તાન યુનિવર લિ.ની માલિકીની છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ