એક પ્રશ્ન વિશે લોકો સૌથી વધુ જાણવા માંગે છે. આ પ્રશ્ન છે કે પ્લેનમાં ફ્યૂલ ટેન્ક કેટલી મોટી હોય અને તેમાં કેટલું ઈંધણ ભરવામાં આવે છે?
જે રીતે કાર સહિતના વાહનમાં પેટ્રોલની ટેન્કની કેપેસીટી અલગ અલગ હોય છે તે રીતે પ્લેનમાં પણ અલગ અલગ કેપેસીટીના પ્લેન હોય છે.
મોટા વિમાનની વાત કરીએ તો એરબસ A380 ની ફ્યૂલ ટેંક અંદાજે 323,591 લીટરની હોય છે
આ ઉપરાંત બોઈંગ 747 માં 182000 લીટર સુધી ફ્યૂલ ભરી શકાય છે.
જે નાના પ્લેન હોય છે તેમાં આ કેપેસીટી 4000 થી 5000 લીટર સુધીની હોય છે.
મધ્યમ સાઈઝના પ્લેનમાં ફ્યૂલ ટેન્ક 26,000 થી 30,000 લીટર સુધીનું ઈંધણ સમાવી શકે છે.

Recommended Stories

tech-gadgets

ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત

tech-gadgets

Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ

tech-gadgets

Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!

tech-gadgets

Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ