ડ્રોન હુમલાઓ માનવરહિત હવાઈ વાહન દ્વારા કરવા માં આવે છે આ યુદ્ધ માં સટીક અને અસરકારક શસ્ત્રો હોય છે
ડ્રોન માં અધતન કેમેરા , સેન્સર અને જીપીએસ હોય છે .જે સેટેલાઈટ અથવા ગ્રાઉંડ સ્ટેશન દ્વારા નિયંત્રિત થાય છે જે ટાર્ગેટ ને સટીક બનાવે છે
ડ્રોન હુમલો કરતાં પેહલા ગુપ્ત માહિતી એકત્રિત કરી સેટેલાઈટ અને જાસૂસી ડ્રોન ટાર્ગેટ ની સ્તિથિ અને ડિફેન્સ સિસ્ટમ નું વિશ્લેષણ કરે છે
લેસર ટેક્નોલોજી નો ઉપયોગ કરી ને ડ્રોન મિસાઇલ અથવા બોમ થી ટાર્ગેટ પર હુમલો કરે છે
ભારતે ઑપરેશન સિંદૂર માં ડ્રોન અને મિસાઈલો થી પાકિસ્તાન માં આતંકવાદી ઠેકાણાઑ ને નિશાન બનાવ્યા હતા
ડ્રોન ને જામ કરવા અથવા તોડી પાડવા માટે એર ડિફેનશ સિસ્ટમ જરૂરી છે
ડ્રોન ટેક્નોલોજી ઝડપ થી વિકસી રહી છે જેનાથી યુદ્ધ ની વ્યૂહરચના બદલાઈ રહી છે

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી