કદુમાં વિટામિન A, C અને ફાઈબર હોય છે જે ઇમ્યુનિટી વધારે.
બનાવવા માટે જરૂરી સામગ્રી: કદુ, ડુંગળી, લસણ, મરી, મીઠું અને બટર.
સૌપ્રથમ કદુને છોલીને નાના ટુકડા કરી ઉકાળો.
પેનમાં થોડી બટર નાખી ડુંગળી અને લસણ સાંતળો.
હવે ઉકળેલું કદુ ઉમેરો અને થોડું મિક્સ કરો.
મિશ્રણને બ્લેન્ડ કરીને સ્મૂથ પેસ્ટ બનાવો.
હવે ગેસ પર પાછું ગરમ કરો અને મીઠું-મરી ઉમેરો.
ઇચ્છા હોય તો થોડી ક્રીમ અથવા બટર ઉપરથી નાખો.
ગરમાગરમ પીરસો – હેલ્ધી અને ટેસ્ટી Pumpkin Soup તૈયાર!
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ