ભારતમાં ઘણા લોકો જાણતા નથી કે દેશમાં એર હોસ્ટેસનો પગાર કેટલો હોય છે. જો લોકોને તેની જાણકારી મળી જાય તો પછી એર હોસ્ટેસની નોકરી મેળવવા માટે હોડ મચી જશે.
એર હોસ્ટેસનો પગાર અનુભવ સાથે વધે છે. એક ફ્રેશર એર હોસ્ટેસનો પગાર અને એક અનુભવી એર હોસ્ટેસના પગારમાં અંતર હોય છે
સરકારી અને ખાનગી એરલાયન્સમાં પગાર પેકેજમાં અંતર હોય છે.
ઉચ્ચ શિક્ષણ, વિદેશી ભાષાઓનું જ્ઞાન અને સારી કમ્યુનિકેશન સ્કિલ્સ પગારને પ્રભાવિત કરે છે.
ભારતમાં એક ફ્રેશર એર હોસ્ટેસનો પગાર લગભગ 5 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયા વાર્ષિક હોય છે.
સરકારી એરલાઇન્સમાં, એર હોસ્ટેસનો માસિક પગાર 40,000 થી 50,000 રૂપિયા સુધી હોય છે
ત્રણ વર્ષના અનુભવ પછી, એર હોસ્ટેસનો પગાર દર મહિને 1 લાખ રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં એર હોસ્ટેસનો પગાર વધુ હોય છે, જે દર મહિને 2 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.
પગાર સિવાય એર હોસ્ટેસને ઘણા અન્ય ભથ્થા મળે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે વધારાના ભથ્થાં આરોગ્ય વીમો અને તબીબી સુવિધાઓ
પરિવાર અને મિત્રો માટે ડિસ્કાઉન્ટ દરે મુસાફરી સુવિધા સમય જતાં વરિષ્ઠ હોદ્દા અને મેનેજમેન્ટ ભૂમિકાઓમાં પ્રમોશનની તકો
Recommended Stories
education-career
વૈજ્ઞાનિક વિચારો અને શોધ – એક યાત્રા વિજ્ઞાનની દિશામાં
education-career
અમદાવાદની શ્રેષ્ઠ કોલેજો અને યુનિવર્સિટીઓ
education-career
વાઇબ કોડિંગ શું છે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે?
education-career
AI 5 વર્ષમાં છીનવી લેશે આ 8 નોકરીઓ...