/>
સરસવનો સાગ અને મકાઈનો રોટલો પંજાબી શિયાળાનો રાજા! સ્વાદ અને તાકાત બંનેમાં નંબર ૧!
હોટ એન્ડ સાવર સૂપ ચાઈનીઝ ગરમાગરમ સૂપ – ઠંડીમાં શરીરને ગરમ રાખે
વેજ મોમોઝ ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ જે શિયાળાની સાંજે પરફેક્ટ સ્નેક છે.
ગાજરનો હલવો ઠંડી રાતે ગરમ હલવો ખાવાનો મજા જ અલગ છે
મેથીના થેપલા સાથે દહીં ગુજરાતનું લાઈટ એન્ડ હેલ્થી બ્રેકફાસ્ટ
પનીર બટર મસાલા સાથે નાન પંજાબી સ્વાદનો અદ્ભુત કમ્બિનેશન – મોંમાં પાણી આવી જાય
વેજ મનચુરિયન ચાઈનીઝ સ્પાઈસી બોલ્સ, શિયાળામાં એન્ઝોય કરવા માટે બેસ્ટ
બીટ અને કારટ સલાડ તાજગી અને હેલ્થનું પરફેક્ટ બ્લેન્ડ
ખીચડી સાથે કઢી ગુજરાતનો કમ્ફર્ટ ફૂડ શિયાળે ગરમ ગરમ ખીચડીનો આનંદ.
હોટ બાદામ મિલ્ક દિવસનો અંત ગરમ બાદામ દૂધથી તાકાત અને સુખની લાગણી
Recommended Stories
health-lifestyle
દરરોજ સલાડ ખાવાના હેલ્ધી ફાયદા
health-lifestyle
શિયાળાની ઠંડીમાં પણ સ્ટાઇલ ઓન પોઈન્ટ રાખો
health-lifestyle
એક મીઠાઈ ખુશી આપે છે… પણ વધારે ખાશો તો હેલ્થ રડશે
health-lifestyle
નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા