જાપાની ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ ભારતમાં પોતાની નવી બાઇક Honda Rebel 500 ને લોન્ચ કરી છે
આ બાઇક હાલ હોન્ડા બિગવિંગ ડીલરશિપના માધ્યમથી ગુરૂગ્રામ, મુંબઈ અને બેંગલુરૂમાં ઉપલબ્ધ છે. તમે અહીં જઈ બુકિંગ કરાવી શકો છો.
બાઇકની ફ્યુલ ટેન્ક ક્ષમતા 11.2 લીટર છે. તેમાં સ્ટીલ ડાયમંડ ફ્રેમ છે.
કંપની આ બાઇક માટે ટેસ્ટ ડ્રાઇવ કરવાની પણ સુવિધા આપી રહી છે. તમે ખરીદતા પહેલા ચલાવીને તેનો અનુભવ કરી શકો છો.
કંપની પ્રમાણે રિબેલ 500 શરૂઆતથી આરામદાયક, સંતુલિત સવારી આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
Recommended Stories
tech-gadgets
ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત
tech-gadgets
Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ
tech-gadgets
Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!
tech-gadgets
Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ