Back Back
રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો, ત્વચા તાજી રહે છે.
તાજું એલોવેરા જેલ લગાવો, ચામડી ઠંડી અને ચમકદાર થાય છે.
મધ અને લીંબુ મિક્ષ કરીને માસ્ક બનાવો અને લગાવો.
સવારે અને રાત્રે ચહેરો સાફ કરો, ધૂળ અને ઓયલી સ્કીન થી બચો.
અઠવાડિયા માં 2–3 વખત સ્ક્રબ કરો.
કાચું દૂધ કોટનથી ચહેરે લગાવો, નર્મતા અને તેજ આવે છે.
કાકડીનો રસ લગાવો, તે ઠંડક આપે અને ચમક લાવે છે.
રોજ 7–8 કલાક ઊંઘ પૂરી કરો, ત્વચા સુધરશે.
સંત્રા, પપૈયા, કિવી જેવા ફળો ખાવાથી ચમક વધે છે.
મુખ પર તેલથી મસાજ કરો, રક્તપ્રવાહ સારો થાય છે.

Recommended Stories

image

health-lifestyle

ભાઈઓ, આ રાખડી પર આ દેશી લૂક મિસ ન કરશો
image

health-lifestyle

Benefits of Avocado
image

health-lifestyle

વજન ઘટાડવા માટે ખાવા જેવા ઓછી કેલરીવાળા ફળો
image

health-lifestyle

નેચરલ એનર્જી બુસ્ટર છે કાળા તલ