મસાલેદાર બટાકા વડા અને લસણ ચટણી સાથે ઓરિજિનલ મુંબઇનો સ્વાદ
જરૂરની સામગ્રી (વડા માટે)-4-5 બાફેલા બટાકા, મીઠું,હળદર,મરચાં-આદુ પેસ્ટ, સરસવ,થોડી હીંગ અને કઢીપત્તા
કડાઈમાં થોડું તેલ ગરમ કરો સરસવ, હીંગ, કઢીપત્તા તળો તેમાં મરચાં-આદુ પેસ્ટ અને હળદર ઉમેરો હવે ચૂરેલા બટાકા ઉમેરી મિક્સ કરો ઠંડા થાય પછી ટુકડl કરો
1 કપ બેસન લો મીઠું, હળદર અને થોડું સોડા ઉમેરો પાણીથી મધ્યમ ખીરો તૈયાર કરો
બટાકાના ગોળ ટુકડાઓ તૈયાર કરો બેસનમાં ડૂબાડો મધ્યમ તાપે ખસ્તા તળો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો
6-7 લસણની કલીઓ 2 સૂકા લાલ મરચાં 1/4 કપ ઘંઉનો લોટ બધું મિક્સર માં પીસી ને સૂકી ચટણી બનાવો
ધાણા, લીલા મરચાં, લસણ, મીઠું અને લીંબૂ થોડી પાણી સાથે પીસી લીલી ચટણી બનાવો
પાવના વચ્ચે કાપ કરો બટરમાં શેકી લો અથવા નોર્મલ પણ રાખી શકો
પાવ ખોલી લસણ ચટણી છાંટો વચ્ચે ગરમ વડા મૂકો જરૂર હોય તો લીલી ચટણી પણ લગાવો
બાજુમાં લીલા મરચાં તળી ને આપો ચા સાથે ગરમગરમ સર્વ કરો
Recommended Stories
tech-gadgets
Amazon પર ધમાકેદાર સેલ શરૂ – હવે બધું મળશે અડધી કિંમતે!
health-lifestyle
દૈનિક પીનટ બટર – તંદુરસ્તીનો ટેસ્ટી રહસ્ય
health-lifestyle
ચહેરા પર બદામનું તેલ લગાવવાના અદભુત ફાયદા
health-lifestyle
ડાયાબિટીસના દર્દીઓ માટે મખાના નું જાદૂ – એક હેલ્થી ચોઈસ