ઘર પર બનાવો હેલ્ધી આઈસ્ક્રીમ શુદ્ધ, સ્વાદિષ્ટ અને શુગર ફ્રી!
2 પાકેલા કેળા , 1 કપ દહીં (હંગ કર્ડ/ગ્રીક યોગર્ટ), 1 ચમચી મધ , વેનીલા એસન્સ (ઇચ્છા મુજબ), ડ્રાયફ્રૂટ કે ફ્રુટ ટોપિંગ
કેળાને નાના ટુકડા કરો અને 3-4 કલાક માટે ફ્રીઝ કરો.
ફ્રોઝન કેળા, દહીં, મધ અને વેનીલા એસન્સને બ્લેન્ડરમાં નાખો.
બધું સારી રીતે બ્લેન્ડ કરીને એક ગાઢ અને ક્રિમી મિશ્રણ બનાવો.
સર્વ કરતા પહેલાં 5 મિનિટ બહાર રાખો જેથી સ્કૂપિંગ સરળ થાય.
સર્વ કરતી વખતે ઉપરથી બદામ, કાજુ, સ્ટ્રોબેરી કે ચોકલેટ ચીપ્સ નાખો.
કેળાની મીઠાશ અને મધ સાથે આઈસ્ક્રીમ સ્વાદિષ્ટ પણ છે અને હેલ્ધી પણ!
આ રેસીપી બાળકો માટે હેલ્ધી છે અને ડાયટ પર રહેતા લોકો માટે પણ બિલકુલ સલામત છે!
Recommended Stories
health-lifestyle
સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત થઈ શકે છે ભારે નુકસાન!
health-lifestyle
હવે દહીં નહીં રહે માત્ર ખાવા સુધી – ચહેરા માટે પણ ઉપયોગી..
health-lifestyle
દૈનિક પિસ્તાના સેવનથી થનારા આશ્ચર્યજનક ફાયદા..
national-international
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરવા જેવી ટોચની જગ્યાઓ