ત્વચા પર નારિયેળ કે બદામનું તેલ લગાવો
તડકા અને રંગોથી બચવા સનસ્ક્રીન જરૂરી છે.
શરીર ઢંકાયેલું રહે તેવા કપડાં પહેરો.
નખ પર ડાર્ક નેઇલ પેઇન્ટ લગાવો જેથી રંગ ન ચઢે.
ત્વચાને હાઇડ્રેટેડ રાખવા પુષ્કળ પાણી પીવો.
રંગ કાઢવા માટે ત્વચાને જોરથી ઘસશો નહીં.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ