બ્લેક સાડી સાથે સિલ્વર જ્વેલરીમાં હિના લાગી રહી છે કમાલ.
આ સાડીનું પ્રિન્ટ તેને વધુ સ્ટાઇલિશ બનાવે છે.
સિલ્વર નેકલેસ અને લાંબી ચેઈનથી લુકને આપ્યો છે શાહી ટચ.
લુકને પરફેક્ટ બનાવવા માટે લો-પોની હેરસ્ટાઇલ પસંદ કરી.
ન્યૂડ લિપ્સ અને સ્મોકી આઈઝથી લુકને બનાવ્યો છે એલીગન્ટ.
મોડર્ન કટ બ્લાઉઝ અને પ્રિન્ટેડ સ્ટાઇલ ફેશનમાં ઉમેરે છે ગ્લેમર.
સિલ્વર ઝુમકા તેની ગ્રેસ વધારી રહ્યાં છે.
બ્લેક કલર હિનાના લુકને રાજસી બનાવે છે.
પરંપરાગત સાડી સાથે મોર્ડન જૅકેટ સ્ટાઇલ છે અનોખી.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ