ટેલિવિઝન ડિવા હીના ખાને ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ લુકથી ચાહકોને મોહી લીધા છે.
હીના ખાને પહેર્યો રેડ અને ગોલ્ડન કલરનો ઇન્ડોવેસ્ટર્ન ડ્રેસ,
ડ્રેસમાં ગોલ્ડન વર્ક અને રેડ શેડનું કોમ્બિનેશન ખૂબ જ આકર્ષક લાગતું હતું.
તેણે લૂકને પૂરો કર્યો એક એલિગન્ટ નેકલેસ સાથે. નેકલેસ લુકને રોયલ ટચ આપે છે.
હીનાએ ન્યૂડ બ્રાઉન લિપસ્ટિક પસંદ કરી, જે લુક સાથે પર્ફેક્ટલી મેચ થઈ રહી હતી.
ન્યૂડ મેકઅપ અને હાઇલાઇટેડ ચીક્સથી તેણે પોતાની સુંદરતા વધુ ઉભી કરી.
હીનાના વાળ ખુલ્લા અને લાઈટ કર્લ્સમાં હતાં, જે લૂકને વધારે ગ્રેસફુલ બનાવતા હતાં.
તેણો લુકમાં એટલી ગોરજસ લાગી રહી હતી કે ચાહકો સોશિયલ મીડિયા પર પ્રશંસા કરતા થાક્યા નહીં!

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ