/>
વાળ ખરવાનું એક મોટું કારણ છે પોષક તત્વોની કમી.ચાલો જાણીએ એવા ખોરાક વિશે જે વાળને મજબૂત બનાવે છે
અંડા (Eggs): પ્રોટીન અને બાયોટીનથી ભરપૂર — વાળને રુટથી મજબૂત બનાવે છે
બદામ અને અખરોટ: ઓમેગા-3 ફેટી એસિડ વાળને હેલ્ધી રાખે છે અને તૂટતા અટકાવે છે
પાલક (Spinach): આયર્ન અને વિટામિન A & C થી ભરપૂર — હેર ફોલ રોકે છે અને સ્કાલ્પને પોષણ આપે છે.
લીંબુ અને સિટ્રસ ફ્રૂટ્સ: વિટામિન C કોલેજન બનાવવામાં મદદ કરે છે, જે વાળને મજબૂત રાખે છે.
દૂધ અને દહીં: પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર — હેર રુટ્સને મજબૂત બનાવે છે.
ગાજર (Carrots): બેટા કેરોટીન વાળને હેલ્ધી અને ચમકદાર બનાવે છે.
લસણ (Garlic): સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને નવો હેર ગ્રોથ પ્રોત્સાહિત કરે છે.
એવોકાડો: વિટામિન E થી ભરપૂર — વાળમાં નેચરલ ઓઇલ સંતુલિત રાખે છે.
ઓટ્સ અને દાળ: ઝિંક અને આયર્ન આપીને વાળને ફોલ થવાથી બચાવે છે.
Recommended Stories
health-lifestyle
નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા
health-lifestyle
શું માચા પીવાથી ખરેખર મળે છે ચમકતી ત્વચા? જાણો સંપૂર્ણ સત્ય
health-lifestyle
રાત્રે ગુલાબજળ લગાવો અને ચહેરો બનાવો ગ્લોઈંગ
health-lifestyle
સ્વાદ પણ, હેલ્થ પણ મૂંગદાળ ચીલા બેસ્ટ કોમ્બો!