ગરમ પાણી (Warm Water) Metabolism વધે, toxins બહાર કરે, day fresh બને.
લીંબુ પાણી (Lemon Water) Vitamin-C boost, digestion strong & fat burning support.
હલદી પાણી (Turmeric Water) Anti-inflammatory + immunity booster combo.
જીરું પાણી (Jeera Water) Bloating ઘટાડે, digestion સુધારે, acidity control કરે.
ગ્લો વોટર (Cucumber + Mint Water) Skin glow + hydration + detox effect.
આમળા નો રસ (Amla Juice) Immunity, hair, skin—all round wellness drink.
ડ્રાયફ્રૂટ મિલ્ક (Almond/Cashew Milk) Morning strength + long-lasting energy.
અદરક-મધ વોટર (Ginger Honey Water) સર્દી-ખાંસી relief & warms your system naturally.
ગ્રીન ટી (Green Tea) Antioxidants + fat burn + mind refresh.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ