ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની ફિટનેસ અને ડાયેટ પ્લાનને અનુસરી શકો છો
દિવ્યાંકા ત્રિપાઠી પોતાનું ફિગર જાળવી રાખવા માટે તેના વર્કઆઉટનું ખૂબ ધ્યાન રાખે છે.
દિવ્યાંકા વર્કઆઉટ પહેલા તેના શરીરને સ્ટ્રેચ કરવાનું ભૂલતી નથી, તેનાથી શરીર થોડું ગરમ થાય છે.
તે તેમના દિવસની શરૂઆત ગરમ પાણીથી કરે છે, ત્યારબાદ તે ગ્રીન ટી પીવે છે
નાસ્તામાં ગ્રીન જ્યૂસની સાથે પેનકેક અને ફ્રૂટ ખાય છે. બપોરે રોટલી અને પનીર રોલ ખાય છે. સાંજે તે વેજ કટલેટ, શેકેલી મગફળી ખાય છે
દિવ્યાંકાના ડિનર વિશે વાત કરીએ તો, તે 7:00થી 8:00 વાગ્યાની વચ્ચે લાઇટ ડિનર કરે છે અને 10-10:30 સુધી સૂઈને તેની 8થી 9 કલાકની ઊંઘ પૂરી કરે છે.
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ