કાર્તિક આર્યન પોતાની ફિટનેસ માટે ખુબ જાણીતા છે
કાર્તિક આર્યન કાર્ડિયો એક્સરસાઇઝ સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનું પસંદ છે.
અઠવાડિયામાં બેથી ત્રણ વખત વેઈટલિફ્ટિંગ કરે છે
કાર્તિક આર્યન કિકબોક્સિંગ, ડાન્સ, સ્વિમિંગ અને સાઇકલિંગ જેવા ફિટનેસ ગોલ માટે જાણીતા છે.
આ સિવાય તેમને ફૂટબોલ રમવાનું પણ પસંદ છે, જેનાથી તેની તાકાત અને સહનશક્તિ વધે છે.
કાર્તિક આર્યન વેજિટેરિયન છે. તે દિવસમાં 7 થી 8 વખત નાનો આહાર લે છે, જેમાં પ્રોટીન, ફાઇબર, કાર્બોઝ, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ