/>
મખાના ઓછી કેલરીવાળો હેલ્ધી નાસ્તો છે
મખાના ખાવાથી પાચન તંત્ર સારું રહે છે
તેમાં ઊંચી માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે
આયરન અને કેલ્શિયમથી હાડકાં મજબૂત બને છે
ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ સારું છે
લાંબા સમય સુધી ભૂખ ન લાગે એ રીતે મદદ કરે છે
ભૂખ્યા પેટે પણ લાઈટ અને હેલ્ધી ઓપ્શન છે
વજન નિયંત્રણમાં રહે છે
એન્ટીઓક્સિડન્ટ્સ થી ત્વચા અને શરીર બંને ફાયદેમાં રહે
નમક વગર ખાધેલા મખાના હૃદય માટે લાભદાયક છે
Recommended Stories
health-lifestyle
ખરાબ શ્વાસ દૂર, આત્મવિશ્વાસ ફરી શરૂ!
health-lifestyle
લીંબુ અને પાણી: સાદો ઉપાય, મોટાં ફાયદા
health-lifestyle
40 વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે આ ફળો ખાવા જરૂરી
health-lifestyle
8 કલાકથી વધુ ઊંઘ લેવાથી શું અસર પડે છે?