તમારા કુદરતી સ્મિતની ચમક પાછી લાવો! દાંત સફેદ કરવા માટે અહીં સરળ ઘરેલું ટિપ્સ આપી છે.
દરરોજ બ્રશ કરો – સવારે અને રાત્રે દાંત પર લાગેલો પ્લેક દૂર થાય છે અને દાંત ચમકદાર બને છે.
કોકોનટ તેલ પુલિંગ દાંત પર 5-10 મિનિટ સુધી કોકોનટ તેલ ફરાવો, પીળાશ ઘટે છે.
લીંબુ અને બેકિંગ સોડા પેસ્ટ અઠવાડિયામાં 1 વાર લગાવો — દાંતનો પીળો રંગ ધીમે ધીમે જાય છે
સ્ટ્રોબેરી અને મીઠું મિશ્રણ દાંત પર ઘસવાથી ચમક વધે છે અને દાંત સફેદ બને છે.
ફળ અને શાકભાજી ખાવો સફરજન, ગાજર અને કાકડી જેવી વસ્તુઓ દાંત સાફ રાખે છે.
કોફી અને ચા ઓછું પીવો આ પીણાં દાંત પર દાગ પાડે છે.
ધુમ્રપાનથી દૂર રહો સિગારેટના કારણે દાંત પીળા પડે છે અને ચમક ગુમાવે છે.
હળવો મીઠાનો ઉપયોગ મીઠું કુદરતી સ્ક્રબર છે — અઠવાડિયામાં એક વાર બ્રશ સાથે વાપરો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ