માત્ર સાઈટસીઈંગ જ નહીં, ઊટીમાં આ 6 વસ્તુઓ પણ છે ખાસ.
ચાના બગીચાની મુલાકાત: ચા ફેક્ટરીમાં ચા બનવાની પ્રક્રિયા નજીકથી જુઓ.
બોટિંગનો આનંદ: ઊટી લેકમાં સવાર-સાંજ બોટિંગની મજા માણો.
ટ્રેકિંગ અને હાઇકિંગ: કુદરતી નજારા જોવા ડોડાબેટ્ટામાં ટ્રેકિંગ કરો.
ચોકલેટ શોપિંગ: અહીંની પ્રખ્યાત હોમમેઇડ ચોકલેટનો સ્વાદ માણો.
બોટનિકલ ગાર્ડન: હજારો ફૂલોની પ્રજાતિઓ વચ્ચે સમય વિતાવો.
ટોય ટ્રેનની સફર: નીલગિરી માઉન્ટેન રેલવેની સફરનો અદભૂત અનુભવ લો.
Recommended Stories
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ
health-lifestyle
ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ