પ્રવેશદ્વાર માટે ઉત્તમ દિશા ઉત્તર-પૂર્વ છે.
ઉત્તર-પૂર્વ શુભ ગણાય છે, દક્ષિણ-પશ્ચિમ ટાળવી જોઈએ.
પ્રવેશદ્વાર સાચી દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે.
રસોડું (Kitchen)
રસોડા માટે શ્રેષ્ઠ દિશા દક્ષિણ-પૂર્વ છે
ઉત્તર-પશ્ચિમ ચાલે, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ ટાળવી જોઈએ.
બાથરૂમ / ટોઈલેટ (Bathroom/Toilet).
બાથરૂમ માટે પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ શ્રેષ્ઠ છે.
દક્ષિણ-પશ્ચિમ ચાલે, ઉત્તર-પૂર્વ દિશામાં ટાળવું.
મંદિર / પૂજારૂમ (Mandir / Puja Room).
મંદિર માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર-પૂર્વ છે.
મૂર્તિઓ પશ્ચિમ કે પૂર્વ તરફ મૂકો, દક્ષિણ ટાળો.
હોલ (Living Room) માટે શ્રેષ્ઠ દિશ ઉત્તર-પૂર્વ છે.
બેઠક દક્ષિણ/પશ્ચિમ દિવાલે રાખો, TV દક્ષિણ-પૂર્વમાં.
અભ્યાસ માટે ચહેરો પૂર્વ કે ઉત્તર રાખો, અલમારી પશ્ચિમમાં.
Recommended Stories
health-lifestyle
પૈસા ખેંચતી વનસ્પતિઓ- આ 7 વેલો રાખો ઘરમાં
dharama
ગુરૂપૂર્ણિમા પર કરો આ 10 શુભ કાર્યો!
dharama
તુલસી ઘરમાં કેમ રાખવી જોઈએ? અને શુધ્ધ રીતે કયા દિશામાં મૂકવી
dharama
આ દિવસે નવી સાવરણી ખરીદશો તો ઘરમાં આવશે લક્ષ્મીજી