Back Back
ક્રિકેટર Hardik Pandya એ ફરીથી સ્ટાઇલિશ લૂકથી ફેન્સને સરપ્રાઇઝ કર્યા.
આ વખતે Hardik એ બ્લોન્ડ (સોનેરી) હેર કલર પસંદ કર્યો છે.
તેમનો નવો હેરસ્ટાઇલ ખુબ જ bold અને stylish લાગી રહ્યો છે.
Hardik ના લૂક પર સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે.
ફેન્સે કહ્યું – “Hardik always setting new style goals!”
Hardik માત્ર ક્રિકેટમાં નહીં, ફેશનમાં પણ ટ્રેન્ડસેટર છે.
હેર કલર સાથે તેમનો દાઢી લૂક ખુબ જ પરફેક્ટ લાગી રહ્યો છે.
Hardik Pandya ફરી એકવાર સાબિત કરે છે કે તેઓ સ્ટાઇલ કિંગ છે!

Recommended Stories

image

entertainment

સિમ્પલ છતાં સ્ટાઇલિશ – અનુષ્કાનો આ લુક દરેકને ઈન્સ્પાયર કરે છે.
image

entertainment

Palak Tiwari નો gorgeous look
image

entertainment

Alaya looks effortlessly pretty
image

entertainment

Siddhant Chaturvedi Filmfare Glamour & Style Awards માં ડેશિંગ દેખાયા