શિમલાના એક મધ્યમવર્ગીય પરિવારથી સફર શરૂ કરી.
મુંબઈમાં શરૂઆતમાં રેલવે પ્લેટફોર્મ પર રાત વિતાવી હતી.
માત્ર 28 વર્ષની ઉંમરે 65 વર્ષના વૃદ્ધનો રોલ કરી ચોંકાવ્યા.
'સારાંશ' ફિલ્મથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી.
500થી વધુ ફિલ્મો અને હોલીવૂડમાં પણ ડંકો વગાડ્યો.
"હાર માનો નહીં, મહેનત કરશો તો કંઈ પણ થઈ શકે છે." - Anupam Kher
આ હતી શૂન્યમાંથી સર્જનની કહાની: Happy Birthday Anupam Kher
Recommended Stories
entertainment
Shivangi Joshi નો કલાસી બોસ લેડી લુક
entertainment
Karisma Kapoor નો રોયલ અંદાજ
entertainment
સુવર્ણ પોશાકમાં શાલીન સુંદરતામાં Athiya Shetty
entertainment
ડેનિમ જેકેટમાં Sonali Bendre નો અનોખો સ્વેગ