બાળ કલાકાર તરીકે 'યાદોં કી બારાત' ફિલ્મથી એન્ટ્રી કરી.
કરિયરની શરૂઆતમાં જાતે રિક્ષા પાછળ પોસ્ટર ચોંટાડવા જતા.
ઘરના લોકો ડોક્ટર બનાવવા માંગતા હતા, પણ તેમને એક્ટિંગ પસંદ કરી.
'કયામત સે કયામત તક' ફિલ્મથી રાતોરાત સુપરસ્ટાર બન્યા.
વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરી ગુણવત્તા પર ધ્યાન આપે છે.
'લગાન' જેવી ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચાડી ભારતનું નામ રોશન કર્યું.
સફળતા પાછળ નહીં, કાબિલિયત પાછળ ભાગો, સફળતા ઝક મારીને આવશે - Aamir Khan
Happy Birthday Aamir Khan

Recommended Stories

entertainment

Shivangi Joshi નો કલાસી બોસ લેડી લુક

entertainment

Karisma Kapoor નો રોયલ અંદાજ

entertainment

સુવર્ણ પોશાકમાં શાલીન સુંદરતામાં Athiya Shetty

entertainment

ડેનિમ જેકેટમાં Sonali Bendre નો અનોખો સ્વેગ