/>
ચણા અને ગોળ સાથે ખાવાથી શરીરને ઊર્જા અને પ્રોટીન બંને મળે છે
ચણામાં રહેલું પ્રોટીન પેશીઓ મજબૂત બનાવે છે અને શરીરને તાકાત આપે છે
ગોળમાં આયર્ન હોય છે જે રક્તની અછત દૂર કરે છે અને હિમોગ્લોબિન વધારે છે.
ઠંડીના દિવસોમાં ચણા-ગોળ ખાવાથી શરીરમાં ગરમી જળવાય છે.
આયર્ન અને ઝીંકના કારણે ચામડીમાં નેચરલ તેજ આવે છે.
ચણામાં રહેલી ફાઈબર પાચન શક્તિ વધારે છે અને કબજિયાત દૂર કરે છે
ચણાના પોષક તત્વો મગજની કાર્યક્ષમતા સુધારે છે.
ચણામાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતા હોય છે, જે હૃદય સ્વસ્થ રાખે છે.
ગોળમાં કુદરતી શુગર હોવાથી તરત એનર્જી આપે છે.
સવારે ખાવાથી આખો દિવસ તાજગી રહે છે અને સાંજે ખાવાથી થાક દૂર થાય છે.

Recommended Stories

health-lifestyle

નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા

health-lifestyle

શું માચા પીવાથી ખરેખર મળે છે ચમકતી ત્વચા? જાણો સંપૂર્ણ સત્ય

health-lifestyle

રાત્રે ગુલાબજળ લગાવો અને ચહેરો બનાવો ગ્લોઈંગ

health-lifestyle

સ્વાદ પણ, હેલ્થ પણ મૂંગદાળ ચીલા બેસ્ટ કોમ્બો!