જીયા માણેક, જેમને આપણે સાથ નિભાના સાથિયામાં ગોપી બહુ તરીકે ઓળખીએ છીએ, એક ગુજરાતી અભિનેત્રી છે
2010માં સાથ નિભાના સાથિયાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. તેમણે જીની ઔર જુજુ અને તેરા મેરા સાથ રહે જેવા શોમાં પણ કામ કર્યું
જીયાની મુલાકાત વરુણ જૈન સાથે એક ઇવેન્ટ દરમિયાન થઈ. વરુણ, એક સફળ ઉદ્યોગપતિ, ગિયાની સાદગીથી પ્રભાવિત થયા અને બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ.
જીયા અને વરુણે તેમના પ્રેમને સત્તાવાર રીતે જાહેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. સોશિયલ મીડિયા પર તેમની રોમેન્ટિક તસવીરોએ ખળભળાટ મચાવ્યો.
વરું જૈન પણ ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે
સોશિયલ મીડિયા પર કપલની તસવીરો વાયરલ થઈ રહી છે
સાથે નિભાના સાથિયા ફેમ ‘ગોપી બહુ’ તરીકે જાણીતી
લગ્ન બાદ ગિયા અને વરુણે એકબીજા સાથે નવું જીવન શરૂ કર્યું. ગિયા હજુ પણ અભિનયમાં સક્રિય છે
Recommended Stories
entertainment
ફિટનેસનો નવો સફર – સારા તેંદુલકર સાથે
entertainment
Vacay vibes with Avneet Kaur
entertainment
શું TikTok ભારતમાં પાછું આવશે?
entertainment
સૌંદર્ય અને સંસ્કૃતિનું પરફેક્ટ મિશ્રણ