/>
વાળને મજબૂત અને ચમકદાર બનાવવા યોગ્ય આહાર જરૂરી
બાદામ – વિટામિન E વાળને મજબૂત બનાવે
અખરોટ - ઓમેગા-3 વાળના વિકાસમાં સુધારો કરે છે
દૂધ & દહીં – પ્રોટીન અને કૅલ્શિયમ વાળને પોષણ આપે
પાલક – આયર્ન વાળની રૂટને મજબૂત કરે
મગફળી – બાયોટિન ચમક અને મજબૂતાઈ માટે સારા
કોળાનું બીજ – ઝિંક વાળનું ફૉલ પડવું ઘટાડે
ગાજર – વિટામિન A વડે સ્કાલ્પ હેલ્ધી રહે
નારિયેળનું પાણી – ડીહાઈડ્રેશન ઘટાડીને વાળને તેજ આપે

Recommended Stories

health-lifestyle

હેલ્ધી બોડી માટે રાતનું ભોજન હળવું, પૌષ્ટિક અને લો કૅલરી રાખો

health-lifestyle

શિયાળામાં વાળ મજબૂત અને સ્વસ્થ રાખવાના સરળ ટીપ્સ

health-lifestyle

શિયાળામાં પરફેક્ટ નાસ્તા માટે જરૂરી ટીપ્સ

health-lifestyle

દરરોજની થાળીમાં શીમલા મિર્ચ ઉમેરો,મળે સ્વાસ્થ્યના અનેક ફાયદા