ઘરે કોરિયન ગ્લાસ સ્કિન કેવી રીતે મેળવો
ડબલ ક્લેન્સિંગ તેલ આધારિત ક્લેન્સર + હળવો ફેસવોશ
હળવું એક્સફોલિએશન અઠવાડિયામાં 2–3 વાર મૃત ત્વચા દૂર કરો
હાઈડ્રેટિંગ ટોનર ત્વચાને નરમ અને ફ્રેશ રાખે છે
એસેન્સનો ઉપયોગ સ્કિન ટેક્સચર સુધારે અને ગ્લો વધારે
સીરમ લગાવો હાયાલ્યુરોનિક એસિડ / નાયાસિનામાઈડ શ્રેષ્ઠ
મોઈશ્ચરાઈઝર જરૂરી ત્વચામાં ભેજ જાળવી રાખે
રોજ સનસ્ક્રીન ટેનિંગ અને એજિંગથી બચાવે
પાણી પીવો અને હેલ્ધી ખોરાક અંદરથી ગ્લો લાવવાનો શ્રેષ્ઠ રસ્તો
નિયમિત કાળજી = કોરિયન ગ્લાસ સ્કિન

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ