/>
ચમકતી ત્વચા માટે સ્ક્રબ શા માટે જરૂરી? ડેડ સ્કિન દૂર કરીને ત્વચાને સ્મૂથ અને ગ્લોવિંગ બનાવે છે
હની અને શુગર સ્ક્રબ 🍯 ૧ ચમચી મધ + ૧ ચમચી ખાંડ — હળવેથી મસાજ કરો, સ્કિન બનશે સોફ્ટ.
કોફી સ્ક્રબ ☕ કોફી પાઉડર + નારિયેળ તેલ — ડીપ ક્લીનિંગ અને ફ્રેશ લુક માટે બેસ્ટ.
લીંબુ અને મધ સ્ક્રબ 🍋 ડાર્ક સ્પોટ્સ માટે કમાલ — ૨ મિનિટ મસાજ કરો અને ધોઈ લો.
બેસન અને હળદર સ્ક્રબ 🌼 સ્કિન બ્રાઈટનિંગ માટે ઘરેલું ફેવરિટ — ૨ વાર અઠવાડિયામાં કરો.
ઓટમિલ સ્ક્રબ 🥣 ઓટ્સ + દહીં — સંવેદનશીલ ત્વચા માટે નરમ એક્ઝફોલિએટર.
એલોવેરા અને ખાંડ સ્ક્રબ 🌿 હાઇડ્રેશન અને નેચરલ શાઇન માટે એકદમ પરફેક્ટ.
બ્રાઉન શુગર અને કોકોનટ ઑઇલ સ્ક્રબ 🧴 ડ્રાય સ્કિન માટે બેસ્ટ કોમ્બો — નેચરલ મોઈશ્ચર આપે છે.
સંતરા છાલનો પાઉડર સ્ક્રબ 🍊 ત્વચાના ડેડ સેલ્સ દૂર કરે અને ફ્રેશનેસ લાવે.
Recommended Stories
health-lifestyle
નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા
health-lifestyle
શું માચા પીવાથી ખરેખર મળે છે ચમકતી ત્વચા? જાણો સંપૂર્ણ સત્ય
health-lifestyle
રાત્રે ગુલાબજળ લગાવો અને ચહેરો બનાવો ગ્લોઈંગ
health-lifestyle
સ્વાદ પણ, હેલ્થ પણ મૂંગદાળ ચીલા બેસ્ટ કોમ્બો!