નૌકાસન પેટના પેશીઓને મજબૂત કરે અને ચરબી ઓછી કરે
નૌકાસન કેવી રીતે કરવું? સીધા સુઈને પગ અને હાથ ઉંચા કરી સંતુલન રાખો
ભુજંગાસન પેટ ખેંચાય, પાચન સુધરે
પવનમુક્તાસન ગેસ, એસિડિટી અને પેટની ચરબી ઘટાડે
ધનુરાસન પેટની ચરબી બળે અને શરીર લવચીક બને
કાપાલભાતી પ્રાણાયામ મેટાબોલિઝમ વધારે, ફેટ બર્નમાં મદદરૂપ
યોગ કરતા પહેલા ધ્યાન રાખો ખાલી પેટે અને શાંતિથી કરો
નિયમિત યોગ = હેલ્ધી પેટ + ફિટ શરીર
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ