મની પ્લાન્ટ ને હંમેશા ઇન્ડાયરેક્ટ લાઇટમાં રાખો, ડાયરેક્ટ સનથી પાન બળી જાય.
હપ્તામાં 1–2 વાર જ પાણી આપો; વધારે પાણીથી રૂટ રોટ થઈ શકે.
માટી હળવી, ડ્રેનેજવાળી અને એરિએટેડ હોવી જોઈએ.
કટિંગથી મની પ્લાન્ટ સરળતાથી ઉગે છે—એક સ્વસ્થ નોડ રાખવો જરૂરી.
પાન પીળા પડે તો પાણી અથવા લાઇટનું બેલેન્સ ચેક કરો.
હર મહિને લિક્વિડ ફર્ટિલાઈઝર આપવાથી ગ્રોથ ફાસ્ટ થાય છે.
પોટમાં હંમેશાં ડ્રેનેજ હોળ રાખો—વોટર લોગિંગથી છોડ નબળો બને.
સ્ટેમ વધારે લાંબો થાય તો પ્રૂનિંગ કરો, પ્લાન્ટ વધુ ભરાવો થાય છે.
મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી પોઝિટિવિટી અને શુદ્ધ હવા મળે છે.
Recommended Stories
utility
Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ
utility
મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું
utility
UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
utility
આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો