iPhone 16 હવે સસ્તા ભાવે ખરીદવાની શ્રેષ્ઠ તક આવી છે
એમેઝોન પ્રાઈમ ડે સેલ 12 થી 14 જુલાઈ સુધી ચાલશે
આ સેલમાં iPhone 16 પર બમ્પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે
iPhone 16 નું મૂળ ભાવ રૂ. 79,900 થી લોન્ચ કરવામાં આવ્યું હતું
હવે આ સેલમાં આ ફોન માત્ર રૂ. 66,500માં ઉપલબ્ધ છે
હાલમાં iPhone 16 રૂ. 73,000માં લિસ્ટ થયેલ છે
પસંદગીના ક્રેડિટ કાર્ડ પર રૂ. 4000 સુધી ડિસ્કાઉન્ટ છે
iPhone 16 ખરીદવા માટે પ્રાઈમ ડે સેલ ઉત્તમ અવસર છે
હવે લેવું યોગ્ય છે કે નહીં એ તમારા ઉપયોગ પર આધાર રાખે છે
જો તમે રાહ જોઈ શકો તો સપ્ટેમ્બરે માં વધારે સસ્તો મળશે
સપ્ટેમ્બર-ઓક્ટોબરે iPhone 17 લૉન્ચ થવાની શક્યતા છે
iPhone 17 લૉન્ચ બાદ iPhone 16ના ભાવમાં ઘટાડો થશે
ઓક્ટોબરમાં Big Billion Days અને Great Indian Sale આવશે
આ સેલમાં iPhone 16 પર વધુ મોટી ડીલ મળી શકે છે
જો બજેટ ઓછુ છે અને વધુ લાભ લેવો છે તોહ ઓક્તોબર ની રાહ જોવો.
Recommended Stories
tech-gadgets
માર્કેટ માં લોન્ચ થઈ ગઈ છે oppo 14 ની સિરીઝ .. જાણો શું છે ફીચર્સ
tech-gadgets
સસ્તું, ઝડપદાર અને સ્ટાઇલિશ સ્કૂટર: Vida VX2 લોન્ચ
tech-gadgets
સૌથી પાતળી ડિઝાઇન મળે છે આ શ્રેષ્ઠ લેપટોપ છે!
tech-gadgets
પ્લેન ની બારી કેમ ગોળ જ કેમ બનાવા માં આવે છે ?