પીળા દાંત? ચિંતા ન કરો! કારણ અને ઉપાય બંને જાણો આજે
વધારે ચા, કૉફી અથવા સોડા પીવાથી દાંત પીળા થાય છે.
ધુમ્રપાન કરવાથી પણ દાંતનો રંગ બદલાઈ જાય છે.
બ્રશ ન કરવાથી દાંત પર પ્લાક બને છે અને રંગ પીળો પડે છે
લીંબુ, મીઠું કે બેકિંગ સોડા દાંતને કુદરતી રીતે ચમક આપે છે.
નાળિયેર તેલથી ઓઈલ પુલિંગ કરવું ફાયદાકારક છે.
સફરજન અને ગાજર જેવા ફળ દાંતને સાફ રાખે છે.
રંગીન ડ્રિન્ક્સ અને તંબાકુથી દૂર રહો!
રોજ બે વાર બ્રશ કરો અને મોઢું સાફ રાખો
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ